Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Under the cover of rain, chemical mafias are rampant, toxic water is released in Bhadar river

VIDEO: રાજકોટ: વરસાદની આડમાં કેમિકલ માફિયાઓ બેફામ, ભાદર નદીમાં છોડ્યું ઝેરી પાણી

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ ફરી બેફામ બન્યા છે. વરસાદની આડમાં ડાઈંગ ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી છોડાતા ભાદર નદી પર પ્રદૂષિત ફીણની મોટી પરત છવાઈ ગઈ છે. નદીમાં પ્રદૂષણના કારણે કાશ્મીર જેવો બરફીલો નજારો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં મુદ્દે હવે GPCBની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

App Store