Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Two youths found unconscious in a factory room

Rajkot: ફેક્ટરીની ઓરડીમાં 2 યુવાનો શંકાસ્પદ સ્થિતિમાં મળ્યા, 1નું મોત, અન્ય સારવાર માટે ખસેડાયો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: ફેક્ટરીની ઓરડીમાં 2 યુવાનો શંકાસ્પદ સ્થિતિમાં મળ્યા, 1નું મોત, અન્ય સારવાર માટે ખસેડાયો
સોર્સ : GSTV

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાં શંકાસ્પદ કેફી પ્રવાહી પીવાથી એકનું મોત અને એક વ્યક્તિ બેભાન સ્થિતિમાં જોવા મળ્યો હતો. રાજોકટમાં બામણબોર પાસેની આવેલી ફેક્ટરીના એક ઓરડામાં બે શખ્સો બેભાન સ્થિતિમાં પડ્યા હતા. જ્યેર બન્ને શખ્સોને એજ સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

App Store

જોકે એક શખ્સનું તો મોત નિપજ્યું હતું અન્ય શખ્સની સ્થિતિ વધુ ગંભીર બની 

જોકે એક શખ્સનું તો મોત નિપજ્યું હતું અન્ય શખ્સની સ્થિતિ વધુ ગંભીર બની હતી. એકની ઓળખ સંદીપ પટેલ અને અન્યની ઓળખ રમેશ પટેલ તરીકે થઈ હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. તો બીજી તરફ મૃતક સંદીપ પટેલનું આજે ફોરેન્સિક PM કરવામાં આવશે. પોલીસ તમામ તથ્યોને તપાસી રહ્યા છે. 

ટોપિક્સ:rajkotfactorydiedgstvgujarat