Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: SOG police caught a man with hybrid ganja near Saurashtra University

Rajkot news: SOG પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક હાઈબ્રિડ ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news:  SOG પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક હાઈબ્રિડ ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો
સોર્સ : GSTV

રાજ્યના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  છેલ્લા ઘણા સમયથી રાજ્યમાંથી  મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટમાં SOG પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક જે.કે.ચોક પાસેથી એક હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે  પોલીસે આરોપી પાસેથી ગાંજો અને અન્ય સાધનો મળી કુલ 3.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

App Store

યુવાન આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો

તો બીજી તરફ યુવાન  આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી વિસ્તારમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર ઝડપાયું છે.