Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Gold trader kidnapped by 8 men in Bihar, absconded after looting Rs 25 crore

Rajkot news: સોનાના વેપારીનું બિહારમાં 8 શખ્સોએ અપહરણ કર્યું, 25 કરોડની લૂંટ ચલાવીને ફરાર

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: સોનાના વેપારીનું બિહારમાં 8 શખ્સોએ અપહરણ કર્યું, 25 કરોડની લૂંટ ચલાવીને ફરાર
સોર્સ : GSTV

રાજકોટના સોનાના વેપારી સાથે બિહારમાં 25 કરોડની લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાજકોટની ‘કે.વી. એન્ડ સન્સ’ પેઢીના બે કર્મચારીઓ સોનાની ડિલિવરી આપવા બિહાર ગયા હતા, જ્યાં રેલવે સ્ટેશન પર ઉતરતા જ તેમનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હતું. કુલ 8 જેટલા લૂંટારુઓએ બાઈક અને કારમાં ધસી આવી પોતાની ઓળખ કસ્ટમ અધિકારી તરીકે આપી હતી.

App Store

લૂંટારુઓ બંને કર્મચારીઓને કારમાં બેસાડી અપહરણ કરી ગયા

લૂંટારુઓ બંને કર્મચારીઓને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા અને સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બિહાર પોલીસે હાલ લૂંટમાં વપરાયેલી કાર કબજે કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.