Rajkot news: ભાજપના કોર્પોરેટરની મહિલા સાથે વિવાદાસ્પદ ચેટ વાયરલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિખવાદ ચરમસીમાએ

સોર્સ : GSTV
ગુજરાતના રાજકોટના ભાજપના કોર્પોરેટરની ભાજપના મહિલા કાર્યકર્તા સાથેની ચેટ વાયરલ થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે વાયરલ ચેટમાં સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટરનો પણ ફોટો રાખવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજય સિંહ રાણાની ચેટના સ્ક્રીન શોર્ટ પણ બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વાયરલ ચેટમાં સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટરનો પણ ફોટો રાખવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે વાયરલ ચેટમાં સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટરનો પણ ફોટો રાખવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપના કોર્પોરેટરને બદનામ કરવાનો કારસો કે પછી છે કોઈ અન્ય કારણ છે?.
સંજયસિંહ રાણાને અન્ય સ્થાનિક કોર્પોરેટર સાથે લાંબા સમયથી ગજગ્રાહ
સંજયસિંહ રાણાને અન્ય સ્થાનિક કોર્પોરેટર સાથે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. શું આ કોર્પોરેટરને બદનામ કરવાનો કોઈ કારસો છે કે સત્ય કંઈક અલગ? તે તપાસનો વિષય છે. જોકે GSTV આ વાયરલ ચેટની પુષ્ટિ નથી કરતું.

