Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Meghraja's explosive batting in rural parish of Jetpur; Rivers and canals flooded due to torrential rains in Kheersara and Khajur Gundala

VIDEO: રાજકોટ: જેતપુરના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ; ખીરસરા અને ખજૂર ગુંદાળામાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ચોમાસાનો માહોલ જામ્યો છે. ખીરસરા, ખજૂર ગુંદાળા, વડસડા સહિતના ગામોમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા પાકને લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે નાના બાળકોએ વરસાદમાં નાહીને મોજ માણી હતી. સતત વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી છે. વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store