Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Medicine purchase scam case in Civil Hospital, store in-charge transferred

Rajkot: સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડનો મામલો, સ્ટોર ઇન્ચાર્જની બદલી

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડનો મામલો, સ્ટોર ઇન્ચાર્જની બદલી
સોર્સ : gstv

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની ખરીદીમાં કરોડોના કૌભાંડનો મામલો બહાર આવ્યો છે. તાજેતરમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની મુલાકાત દરમિયાન સ્ટોર ઈનચાર્જ જે.કે. નથવાણીએ રૂ. 20 કરોડના બિલો પર સહી કરવાનું કહ્યું. જોકે, બિલોમાં અનિયમિતતા દેખાતાં કમિશનરે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો.

App Store

સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણીને ફાઈલ લઈને ગાંધીનગર ખાતે બોલાવીને તપાસ કરવામાં આવી, જેમાં ગોટાળો ખુલ્યો. આના પગલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવી.હજુ  પણ બે અન્ય કર્મચારીઓ પર તપાસની તલવાર લટકી રહી છે, જેથી વધુ કાર્યવાહીની અપેક્ષા છે.

 

ટોપિક્સ:rajkotrajkot news