Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Due to lack of basic facilities, the residents of Piplia Pa village rushed to the collector's office.

VIDEO: રાજકોટ:પ્રાથમિક સુવિધાઓના અભાવે પીપળીયા પાળ ગામના રહીશો કલેક્ટર કચેરીએ દોડી ગયા

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના લોધિકા તાલુકાના પીપળીયા પાળ ગામમાં આવેલી વિવિધ સોસાયટીઓના રહીશો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. આદર્શ, આનંદ, નિહાર, ખોડલ અને અવધ સોસાયટીના સ્થાનિક લોકોએ ગામમાં પીવાનું પાણી, પાકા રોડ-રસ્તા અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવાની માંગ કરી છે. આ ઉપરાંત, રહીશોએ ગામમાં આંગણવાડી અને સ્મશાન ભૂમિની સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરી હતી. લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store