Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Mayor orders investigation into the collapse of the new asphalt road built on Sandhia bridge

VIDEO : RAJKOT ના સાંઢિયા પુલ પર નવો ડામર રોડ તૂટ્યો, મેયરે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી તપાસના આદેશ આપ્યા

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના સાંઢિયા પુલ પર બનેલો નવો ડામર રોડ તૂટવાના મામલે તંત્ર એક્શનમાં આવ્યુ છે. મેયરે દાવો કર્યો છે કે જવાબદાર કોન્ટ્રાકટર એજન્સીને તાત્કાલિક નોટીસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. સાંઢિયા પુલના નવીનીકરણની મુલાકાત દરમિયાન કેટલીક ગંભીર ત્રુટિઓ જોવા મળી હતી, રોડ તૂટવા મામલે મેયરે જણાવ્યું કે, તંત્ર દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે અને બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવામાં આવશે. જોકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે જવાબદાર હોઈ તેની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે.

App Store