Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : lion family goes for a stroll on the road late at nigh

VIDEO: રાજકોટમાં મોડી રાત્રે સિંહ પરિવાર રસ્તા પર લટાર મારવા નિક્ળ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2025
લાઇવ ટીવીGoogle News

સૌરાષ્ટ પંથકમાં અવારનવાર સિંહ દેખા દેતા હોય છે. એવામા રાજકોટમાં રાત્રિના સમયે રોડ પર એક સિંહ પરિવાર લટાર મારવા નિક્ળ્યો હતો. રાજોકટ જિલ્લામાં ગીરના સિંહ જેતપુર સુધી પહોંચ્યા હતા. જેતપુરથી 7 કી.મી દૂર રોડ પર સિંહ પરિવાર જોવા મળ્યો હતો.

App Store

આ પણ વાંચો : અમરેલીમાં દીપડાનો આતંક: 16થી વધુ દુધાળા પશુનો શિકાર, સ્થાનિકોમાં ફફડાટ

રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયા ગામ નજીક સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા. રાત્રિના સમય દરમિયાન 2 સિંહો રોડ ઉપર વિહાર કરતા કાર ચાલકે ફોન કેમેરામાં કેદ કર્યા હતા. સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેતપુર પંથકમાં ઘણા સમયથી સિંહોના આંટાફેરા જોવા મળે છે જેથી વન વિભાગ દ્વારા સિંહો ઉપર નજર રાખવામાં આવી રહી છે.