Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : In Rajkot, the tuition teacher gave money to a 4-year-old child

VIDEO: રાજકોટમાં ટ્યુશન ટીચરે 4 વર્ષના બાળકને આપ્યા ડામ

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રેલનગર વિસ્તારમાં આવેલા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં એક ટ્યુશન શિક્ષિકાએ માત્ર 4 વર્ષના બાળકને લખતું ન હોવાથી ગરમ તાવીથાથી ડામ આપ્યાનો ગંભીર આક્ષેપ થયો છે. નિરાલી નામની ટ્યુશન શિક્ષિકા સામે બાળકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે. બાળકના શરીર પર ડામના નિશાન જોવા મળતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બાળકના કાકા સ્પષ્ટતા માંગવા પહોંચતા તેમને પણ શિક્ષિકાએ ધમકી આપી હોવાનો આરોપ છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

App Store