Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Court gives verdict after 35 years in police recruitment case

Rajkot: LCમાં ચેડાં કરી પોલીસમાં ભરતી થવાના કેસમાં 35 વર્ષે આવ્યો ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: LCમાં ચેડાં કરી પોલીસમાં ભરતી થવાના કેસમાં 35 વર્ષે આવ્યો ચુકાદો
સોર્સ : GSTV

રાજકોટમાં LCમાં ચેડાં કરી પોલીસમાં ભરતી થવાના કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે. મળતી માહિતી અનુસાર યાકુબ શુકરભાઈ તૈલી નામના શખ્સે LCમાં ચેડાં કરી પોલીસમાં ભરતી થયો હતો. આ મામલે 13 સપ્ટેમ્બર, 1989ના રોજ પોલીસ કમિશ્નર કચેરીના હેડ ક્લાર્ક રમણિકલાલ નર્મદશંકર જોશીએ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ 24 વર્ષ સુધી તારીખનો દોર જ ચાલ્યો.અંતે ગુજરાત હાઇકોર્ટેના આદેશના પગલે  ટાર્ગેટેડ કેસ અભિયાનના નિકલમાં આવ્યો ચુકાદો આવ્યો. રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 35 વર્ષ 7 મહિને ચુકાદો આપ્યો અને યાકુબ શુકરભાઈ તૈલી નામના આરોપીને તકસીરવાન ઠેરવી કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. 

App Store