VIDEO: રાજકોટ - મોરબી હાઈવે પર યુવકે કર્યો આપઘાત, આર્થિક સંકડામણથી કંટાળી ભર્યું અંતિમ પગલું
સોર્સ : GSTV
રાજકોટ - મોરબી હાઈવે પર યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. વડોદરામાં વસવાટ કરતો નેપાળી યુવક જગદીશ રામદૂતપ્રસાદ જોશી છેલ્લા કેટલાય દિવસોથી રોજગારની શોધમાં હતો, પણ તેને નોકરી ન મળતાં આર્થિક સંકડામણથી કંટાળી યુવકે આપઘાત કર્યો છે. હાઈવે પર પૂરઝડપે આવતી ટ્રક આગળ સૂઈ જઈ તેણે જીવન ટૂંકાવ્યું છે. પોલીસે હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

