RAJKOT : પોલીસે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 27 મૃતકોના નામ જાહેર કર્યા
Rajkot Gamezone Fire : રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં 30 જેટ

Rajkot Gamezone Fire : રાજકોટમાં TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં 30 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ પોલીસ કમિશનરની કચેરી દ્વારા 27 મૃતકોના નામ, ઉંમર, સરનામાં સહિતન વિગતો જાહેર કરી છે. જે આ મૂજબ છે :




