મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં 4 વર્ષનું માસૂમ પાણીની ટાંકી પડતા મોત, પરિવારમાં શોકનો માહોલ

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલપ પ્રમાણે રાજકોટ શહેરના

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલપ પ્રમાણે  રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં ચાર વર્ષના માસૂમ બાળક પ્રતિક અધારાનું પાણીની ટાંકીમાં પડી જતાં મોત થયું છે. આ ઘટના માતા-પિતા માટે ચેતવણીરૂપ બની છે.

પાણીની ટાંકીમાં પડી ગયું 

બાળક રમતું રમતું ભોંયતળિયે આવેલી પાણીની ટાંકીમાં પડી ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે અને બાળકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ માસૂમનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. 

આ સમાચાર શેર કરો