રાજકોટ નગરપાલિકાને પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલ મળી નોટીસ, ગ્રીન ટ્રિબ્યુનલે ફટકાર્યો 22.05 કરોડનો દંડ
રાજકોટ મનપાને કચરા મામલે દંડની નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર શહેરમાં દરરો

રાજકોટ મનપાને કચરા મામલે દંડની નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર શહેરમાં દરરોજનો 700 ટન કચરો ઠાલવવામાં આવે છે. જેમાં નાકરાવાડી સ્થાનિક લેવલે કોઈ જ કાર્યવાહી થતી નથી. 22.5 કરોડનો તોતિંગ દંડ ગ્રીન ટીબ્યુનલ દ્વારા ફટકારવામાં આવ્યો છે. કચરા નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
પર્યાવરણને નુકશાન કરવા બદલ રાજકોટ મહાનગર પાલિકા સામે કાર્યવાહી કરવામાં આવી
પર્યાવરણને નુકશાન કરવા બદલ રાજકોટ મહાનગર પાલિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રીન ટ્રિબ્યુનલે નોટિસ ફટકારતા જણાવ્યું તે 10 જૂન સુધીમાં કોર્પોરેશનને અપીલ કરવા તાકીદ કરવામાં આવી છે.




