મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ સિવિલ હોસ્પિટલ વધતી ગરમીને લઈ સજ્જ, હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર

રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. આગામી ઉનાળાની કાળઝાળ ગરમી

રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. આગામી ઉનાળાની કાળઝાળ ગરમીને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ હવે સંપૂર્ણ સજ્જ બની છે. હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તાત્કાલિક ધોરણે 20 બેડનો એક સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે, જ્યાં 10 લોકોનો નર્સિંગ સ્ટાફ 24 કલાક તૈનાત રહેશે. લૂ લાગવી કે ભારે તાપથી બીમાર પડતા લોકો માટે ORS સહિતની તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાઈ છે.  

આ સમાચાર શેર કરો