મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Panchmahal: ગોધરામાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા, સ્થાનિકોની હાલત કફોડી

Panchmahal News: પંચમહાલમાં ગોધરાના ભુરાવાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમા

Panchmahal News: પંચમહાલમાં ગોધરાના ભુરાવાવ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી પહોંચ્યા છે. સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી ભરતા હાલત કફોડી બની છે. પાલિકાને રજુઆતો કરવા છતાં પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે ન થતા વરસાદી પાણી ભરાયા છે.

આ સમાચાર શેર કરો