મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજ્યમાં આઠ જિલ્લામાં વરસાદની આગાહી, ખેલૈયાઓમાં ચિંતા

ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે..જોકે આજે રાજ્યમાં આઠ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે..જેથી ખેલૈયાઓમાં ચિંતા છવાઈ છે...હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી આગાહી કરી છે..જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાઓનો સમાવેશ થાય છે...જોકે અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયો છે..

આ સમાચાર શેર કરો