મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઢોર તંત્રના પાપે વિદ્યાર્થીઓ અહીં સ્કૂલમાં નહીં પણ તબેલામાં ભણવા જાય છે!

Surendranagar News: સુરેન્દ્રનગરના થાનના વિજળિયા ગામે પશુઓને બાંધવાના તબેલામાં

VIDEO : ઢોર તંત્રના પાપે વિદ્યાર્થીઓ અહીં સ્કૂલમાં નહીં પણ તબેલામાં ભણવા જાય છે!

Surendranagar News: સુરેન્દ્રનગરના થાનના વિજળિયા ગામે પશુઓને બાંધવાના તબેલામાં પ્રાથમિક શાળા ચાલી રહી હતી. શિક્ષણ વિભાગે શાળાઓમાં પ્રવેશ ઉત્સવ પાછળ કરોડોનો ખર્ચો કરે છે, પરતું સુરેન્દ્રનગરમાં કંઈક અલગ જ વાસ્તવિકતા સામે આવી છે. ધોરણ 1 થી 5ના વિધાર્થીઓને તબેલામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. શાળા માટે અન્ય બાંધકામ ન હોવાના કારણે તબેલામાં બેસાડી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે.આ સાથે જ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો