VIDEO : પોરબંદરમાં પ્રતાપસાગર ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા
Porbandar News : પોરબંદરમાં ભારે વરસાદ થતા પ્રતાપસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના પાણી પોરબંદર-દ્વારકા હાઇવે પર

Porbandar News : પોરબંદરમાં ભારે વરસાદ થતા પ્રતાપસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના પાણી પોરબંદર-દ્વારકા હાઇવે પરના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. ગામમાં આવવા જવા માટેના આંતરિક રસ્તાઓ બંધ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.




