મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડાની ચૂંટણીમાં જીતની વિવાદિત ઉજવણી,મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર લહેરાવ્યા

સ્થાનિક ચૂંટણીની ઉજવણીમાં લોરેન્સ બિશ્નોઇની એન્ટ્રી થતા વિવાદ થયો છે. ખેડાના મહેમદાવાદમાં ભાજપની જીત

ખેડાની ચૂંટણીમાં જીતની વિવાદિત ઉજવણી,મહેમદાવાદમાં  લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર લહેરાવ્યા

સ્થાનિક  ચૂંટણીની ઉજવણીમાં લોરેન્સ બિશ્નોઇની એન્ટ્રી થતા વિવાદ થયો છે. ખેડાના મહેમદાવાદમાં ભાજપની જીત બાદ કેટલાક યુવાનોએ કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સના પોસ્ટર લહેરાવ્યા હતા. પોલીસે આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી છે.સોનાવાલા હાઇસ્કૂલ પાસેનો વીડિયો હોવાનું જાણવા મળ્યું છે.

 ભાજપની જીત બાદ ઉમેદવારે લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર લહેરાવ્યા 

મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારની જીતને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો