Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પોરબંદર : 11 lions in the forests of Barda Dungar

VIDEO: બરડા ડુંગરના જંગલોમાં 11 સિંહોની ગેલ, પ્રવાસીઓ થયા મંત્રમુગ્ધ

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ સહિત પ્રવાસીઓનો સાસણગીરમાં મોટા પ્રમાણમાં ધસારો જોવા મળે છે. ગુજરાતમાં હવે સાસણ ગીર ઉપરાંત બરડા ડુંગરના જંગલોમાં પણ સિંહોનો વસવાટ થયો છે. બરડા જંગલ સફારીમાં એક સાથે 11 સિંહોના દર્શન થતાં પ્રવાસીઓ અભિભૂત થયા હતા.  દાયકાઓથી ગીર એશિયાટીક સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું હતું. જોકે હવે પોરબંદર નજીક બરડા ડુંગરના જંગલમાં સિંહોએ કુદરતી રીતે સ્થળાંત્તર કરીને પોતાનું નવું ઘર બનાવ્યુ છે. બરડા ડુંગરની ગોદમાં પરિવાર સાથે રમતા આ બાળ સિંહોને જોઈએ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થયા હતા.

App Store