NAVRATRI 2024 : પોરબંદરમાં 100 વર્ષની પરંપરા, પુરુષો ટોપી પહેરી માઈક વગર ગાય છે માતાજીના ગરબા
પોરબંદરમાં ભદ્રકાળી માતાજીના મંદિરે પણ માત્ર પુરુષ ટોપી પહેરીને રાસ રમે છે. શહેરની મધ્યમાં પ્રાચીનકાળનું 200

પોરબંદરમાં ભદ્રકાળી માતાજીના મંદિરે પણ માત્ર પુરુષ ટોપી પહેરીને રાસ રમે છે. શહેરની મધ્યમાં પ્રાચીનકાળનું 200 વર્ષ જૂનું મંદીર આવેલું છે અને ત્યા 100 વર્ષથી માત્ર પુરુષ જ ટોપી પહેરીને રાસ રમે છે. આ ગરબીની સ્થપના વિક્રમ સવંત 1980માં કરવામાં આવી હતી. આ ગરબીમાં માત્ર પુરુષ જ રમી રાસ રમી શકે છે અને કોઈપણ પ્રકારના માઈકનો ઉપયોગ કરવામાં આવતો નથી. વાજીત્ર પણ સ્વ ચલિત રાખવામાં આવે છે, કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકારણોનૉ ઉપયોગ આ ગરબીમાં કરવામાં આવતો નથી. જુઓ આ વીડિયો -




