મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને માર્યો લાફો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ગુજરાતમાં અમદાવાદ પોલીસે જાહેર માર્ગો પર બાળકો ભિક્ષાવૃતિ નાબુદી અભિયાન ચલાવ્યું હતું. ભિક્ષાવૃત્તિ અભિયાનમાં પોલીસનો

અમદાવાદ: પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને માર્યો લાફો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

ગુજરાતમાં અમદાવાદ પોલીસે જાહેર માર્ગો પર બાળકો ભિક્ષાવૃતિ નાબુદી અભિયાન ચલાવ્યું હતું. ભિક્ષાવૃત્તિ અભિયાનમાં પોલીસનો વરવો ચેહરો સામે આવ્યો છે.

પકવાન ચાર રસ્તા પાસેની આ ઘટના 

  પોલીસકર્મીએ મહિલા ભિક્ષુકને લાફો ઝીંકી દીધો હતો. અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસેની આ ઘટના છે. જો કે આ વીડિયો બાદ ઉચ્ચ અધિકારીઓ કોઈ પ્રકારનું એક્શન લેશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

મહિલા ભિક્ષુકને લાફો મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મહિલા ભિક્ષુકને લાફો મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.એન્ટિ ટ્રાફિકિંગ હ્યુમન યુનિટ અને મહિલા પોલીસે પાંચ બાળકોને રેસ્કયુ  કર્યું હતું.

આ સમાચાર શેર કરો