મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવા માટે પોલીસ એક્શનમાં, ભરૂચમાં ચેકિંગ હાથ ધર્યુ

રાજ્યભરમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવા માટે પોલીસ એ

રાજ્યભરમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઘુસણખોરોને ઝડપી પાડવા માટે પોલીસ એક્શનમાં છે. ત્યારે ભરૂચ એસઓજી અને સ્થાનિક પોલીસે પણ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ છે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તથા તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારો, ભાડાના મકાનો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામા આવી હતી.

આ સમાચાર શેર કરો