પોલીસ વિભાગ દ્વારા 233 PSIને પોલીસ ઇન્સ્પેકટર તરીકેનું પ્રમોશન
રાજય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩ નાઓને પોલીસ ઇન્સ

રાજય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (બિન હથિયારી) વર્ગ-૩ નાઓને પોલીસ ઇન્સ્પેકટર (બિન હથિયાર) તરીકે હંગામી ધોરણે બઢતી આપવાનો પોલીસ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.




