VIDEO : જામનગરમાં વરસાદના પાણીમાં તણાઈ પોલીસ ચોકી
રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વિવિધ શહેર-જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યના જુદા જુદા શહેરોમાંથ

રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને વિવિધ શહેર-જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યના જુદા જુદા શહેરોમાંથી ડરામણા દૃશ્યો સામે આવી રહ્યા છે. જામનગરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં વરસાદના વહેતા પાણીમાં પોલીસ ચોકી તણાઈ ગઈ છે. આ વીડિયો મહાપ્રભુજીની બેઠક પાછળના વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જુઓ આ વીડિયો -




