મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: વેપારીને માર મારનાર ઈસમની ગેરકાયદેસર દુકાન ઉપર પોલીસે ફેરવ્યું બુલડોઝર

રાજકોટ જિલ્લાના સરધાર ગામે એક વેપારી પર હુમલો કરાયો હતો. સિકંદર સાંધ અને તેના પુત્ર અર્ષદે સરધા

Rajkot: વેપારીને માર મારનાર ઈસમની ગેરકાયદેસર દુકાન ઉપર પોલીસે ફેરવ્યું બુલડોઝર

રાજકોટ જિલ્લાના સરધાર ગામે એક વેપારી પર હુમલો કરાયો હતો. સિકંદર સાંધ અને તેના પુત્ર અર્ષદે સરધાર ગામમાં વેપારીને માર માર્યો હતો. આ ઘટના બાગ સમગ્ર સરઘાર ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ મામલે આજીડેમ પોલીસે તપાસ કરી હતી, જે બાદ  આજીડેમ પોલીસે વેપારીને માર મારનાર ઈસમ ની ગેરકાયદેસર નોનવેજની દુકાન ઉપર બુલડોઝર ફેરવ્યું હતું અને દુકાન તોડી પાડી હતી. 

આ સમાચાર શેર કરો