મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતના ઉન વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા જીવંત વીજવાયર સાથે થાંભલા પડ્યા, જુઓ પછી શું થયું

Surat rain : સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉન વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું હતું.ટ્રાન

VIDEO : સુરતના ઉન વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા જીવંત વીજવાયર સાથે થાંભલા પડ્યા, જુઓ પછી શું થયું

Surat rain : સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉન વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું હતું.ટ્રાન્સફોર્મર ધરાશાયી થતા વીજ વાયર ખેંચાયા હતા, જેના કારણે ચોકમાં બે થાંભલા જીવંત વીજ વાયર સાથે રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં  કોઈ જાનહાની થઇ નથી પરંતુ એક રીક્ષાને નુકસાન થયું છે. આ ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ છે, જુઓ આ વિડીયો - 

આ સમાચાર શેર કરો