જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પર PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. તેઓ 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે. તેઓ 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજર રહ્યા હતા. પછી આજે તેઓ નર્મદાના ડેડિયાપાડામાં એક સભાને સંબોધિત કરી રહ્યા છે.



