મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવી હોય છે', રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ કરી વધુ એક પોસ્ટ

હાલમાં સંસદનું ચોસામુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા &n

'જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવી હોય છે', રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ કરી વધુ એક પોસ્ટ

હાલમાં સંસદનું ચોસામુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા  દિલ્હી બેઠા બેઠા અલગ અલગ પોસ્ટ શેર કરી રહ્યાં છે, ત્યારે તેમણે વધુ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેક્શન જેવી હોય છે,તે થોડા સમય માટે દુખે છે પણ ફાયદો આજીવન રહે છે' ગઈકાલે પણ રામભાઈએ કથાકાર રમેશભાઈ ઓઝાનો વિડીયો વાયરલ કર્યો હતો, સાથે જ તેમણે પોતાના વિશે પુસ્તકમાં લખેલુ લખાણ પણ વાયરલ કર્યું હતું.નોંધનીય છે કે, રામભાઈ મોકરિયાની પોસ્ટો વગર કીધે ઘણું કહી જાય છે. 

આ સમાચાર શેર કરો