Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : VIDEO: Accident between car and chotaa hathi on Sami-Harij Highway in Patan, one dead, 4 injured

VIDEO: પાટણના સમી-હારીજ હાઇવે પર કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત, એકનું મોત,4 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે.  પાટણના સમી-હારીજ હાઇવે પર આઈશ્રી હોટલ પાસે ઈક્કો કાર અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેનાં દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

App Store