Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Crore cyber scam in Patan: From Mule accounts Rs. 196 crore transaction, complaint against three traders

VIDEO: પાટણમાં કરોડોનું સાયબર કૌભાંડ: મ્યુલ એકાઉન્ટ્સમાંથી રૂ. ૧૯૬ કરોડના ટ્રાન્ઝેક્શન, ત્રણ વેપારીઓ સામે ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણ જિલ્લામાં કરોડો રૂપિયાની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. અગાઉ 16.67 કરોડ અને 398 કરોડ બાદ, હવે વધુ 196 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા છે. સાયબર ગઠિયાઓ દ્વારા ગામડાઓ સુધી મ્યુલ એકાઉન્ટ ખોલાવીને આ કાળી કમાણી ટ્રાન્સફર કરવામાં આવતી હતી.આ કેસમાં રાધનપુર પોલીસે કન્સ્ટ્રક્શન અને કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ વેપારીઓ સામે ગુનો નોંધતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કૌભાંડમાં કુલ 40 પૈકી 25 ખાતાધારકો જેલહવાલે છે. પોલીસ તપાસમાં હારીજ APMCના ડિરેક્ટરો અને પાલિકાના કર્મચારીઓની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

App Store