Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Bulldozer rolls over farmhouse of notorious man who attacked police van in Chansma

VIDEO: ચાણસ્મામાં પોલીસ વાન પર હુમલો કરનાર કુખ્યાતના ફાર્મહાઉસ પર ફર્યું બુલડોઝર, ગૌચર જમીન પર કર્યું હતું બાંધકામ

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણના ચાણસ્મામાં પોલીસ વાન પર હુમલાના કેસમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવ્યું છે. ઝીલિયા ફાર્મહાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવ્યું હતું. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. 

App Store