Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : BJP leader's son's marriage violates Thakor community's constitution

Patan news: ભાજપ નેતાના દીકરાના લગ્નમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન, વાયરલ વીડિયો બન્યો ચર્ચાનો વિષય

Timeછેલ્લું અપડેટ : 23 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના દીકરાના લગ્નમાં ઠાકોર સમાજનું બંધારણનું ઉલ્લંઘન થયું હોવાના વિડીયો વાયરલ થતા ઠાકોર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ ભાજપ પ્રમુખે લગ્નમાં બે જમણવાર કરી બંધારણના નિયમો તોડ્યા હોવાનું ઠાકોર સમાજમાં ગણગણાટ છે. દશરથજી ઠાકોરના પુત્રના લગ્નના રિસેપ્શનમાં ઠાકોર સમાજનું બંધારણ ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. લગ્નના રિસેપ્શનમાં બંધારણ રચનાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજના અનેક લોકો પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. 

App Store