Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Authorities crackdown on illegal constructions and pressure from anti-social elements in Patan

VIDEO BREKING : Patanમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર તંત્રનો સપાટો 

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણ શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરના બુકડી વિસ્તારમાં ઝહીર ઉર્ફે ખોખરા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર રહેણાંક મકાન અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસની મોટી કાર્યવાહીમાં પાંચ ગેરકાયદેસર દુકાનો અને એક રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું. ઝહીર ખોખરા સામે ખૂનના પ્રયાસ, લૂંટ સહિતના 10 ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. વર્ષ 2018થી કરવામાં આવેલ દબાણને દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

App Store
ટોપિક્સ:gstvgstv newspatan news