Patan news: સાંતલપુરની મીઠાની ફેક્ટરીમાં બાળ મજૂરી કરતા માસૂમો, જાણો શું છે સમગ્ર મામલો
રાજ્ય સરકારના બાળ મજૂરી બાબતે કડકાઈ રાખી છે તેવા દાવાઓ પોકળ સાબિત થયા છે. મળતા અહેવાલ

રાજ્ય સરકારના બાળ મજૂરી બાબતે કડકાઈ રાખી છે તેવા દાવાઓ પોકળ સાબિત થયા છે. મળતા અહેવાલ પ્રમાણે વિકસિત સમૃદ્ધ ગુજરાતના દાવાઓની કડવી વાસ્તવિકતા સામે આવી છે. સાંતલપુરની એક મીઠાંની ફેક્ટરીમાં બાળ મજૂરી કરતા વિડિઓ વાયરલ થયા હતા.
આ બાળકોની મજૂરીના ફોટોઝ અને વીડિયો વાયરલ
મળતા અહેવાલ પ્રમાણે આ બાળકોની મજૂરીના ફોટોઝ અને વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેક્ટરીમાં ઉઘાડા પગે બાળકો કામ કરી રહ્યા છે.સાંતલપુરની મોટાભાગની ફેક્ટરીઓમાં નીતિ નિયમોનો અભાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યો છે.ફેક્ટરીમાં બાળમજૂરો કામ કરી રહ્યા છે..અને ત્યાં સુરક્ષાના નિયમોના પણ ધજાગરા ઉડતા જોવા..




