મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: સિદ્ધપુરના ભરબજારમાં 15 વર્ષના સગીરે એસિડ ગટગટાવ્યું, આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલા ઝાંપલીપોળ વિસ્તાર ભરબજારમાં 15 વર્ષીય સગીરે અગમ્ય કારણોસર

પાટણ: સિદ્ધપુરના ભરબજારમાં 15 વર્ષના સગીરે એસિડ ગટગટાવ્યું, આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલા ઝાંપલીપોળ વિસ્તાર ભરબજારમાં 15 વર્ષીય સગીરે અગમ્ય કારણોસર આત્મહત્યાની કોશિશ કરતા અરેરાટી વ્યાપી હતી. જાહેરમાં જ સગીર એસિડ પીતો જોતા લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

 ભરબજારમાં 15 વર્ષીય સગીરે  આત્મહત્યાનો કર્યો પ્રયાસ

બાળકે શા કારણે જાહેરમા એસિડ ગટગટાવ્યું તે હજું સામે આવ્યું નથી. બાળકને એસિડ પીતા જોઈને લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સગીર પાસેથી લોકોએ એસિડની બોટલ છીનવી લઈ તોડી નાખી

સગીર પાસેથી લોકોએ એસિડની બોટલ છીનવી લઈ તોડી નાખી. છતાં પણ સગીરે ફરીથી બીજી બોટલ લાવી એસિડ ગટ ગટાવ્યુ હતું. સગીરને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાટણ ખાતે ખસેડવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો