Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Mysterious explosion near railway track near Godhra; 5 feet deep crater in the ground

VIDEO: ગોધરા નજીક રેલવે ટ્રેક પાસે રહસ્યમય ધડાકો; જમીનમાં 5 ફૂટ ઊંડો ખાડો પડ્યો, સદ્નસીબે જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલના ગોધરા નજીક સંતરોડ અને ચંચેલાવ વચ્ચે રેલવે ટ્રેક પાસે એક રહસ્યમય ધડાકો થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે જમીનમાં 5 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો અને નજીકનો ઓવરહેડ ઈલેક્ટ્રિક થાંભલો નમી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલવે વ્યવહાર પર તેની આંશિક અસર પડી હતી, જે તાત્કાલિક સમારકામ બાદ ફરી શરૂ કરાયો હતો. પોલીસ અને રેલવેની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જોકે ધડાકાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

App Store