Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Fire breaks out on electricity pole in Panchmahal city late at night

VIDEO : પંચમહાલના શહેરામાં મોડી રાત્રે વીજપોલમાં આગ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલના શહેરાની અલ અમીન પ્રાથમિક શાળા પાસે આવેલા વીજ થાંભલા પર મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. વીજપોલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો ..આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક MGVCL કચેરીને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વીજ કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પુનઃ શરૂ કરાવ્યો હતો.

App Store