મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ શહેર પોલીસનાં 38 પોલીસકર્મીઓની બદલીનો આદેશ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ

અમદાવાદ : પોલીસ કમિશનર જી.એસ મલિકે 38 પોલીસકર્મીઓની બદલીનો આદેશ આપ્યો છે. શહેર પોલીસનાં 38 પોલીસકર્મીની આં

અમદાવાદ શહેર પોલીસનાં 38 પોલીસકર્મીઓની બદલીનો આદેશ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ

અમદાવાદ : પોલીસ કમિશનર જી.એસ મલિકે 38 પોલીસકર્મીઓની બદલીનો આદેશ આપ્યો છે. શહેર પોલીસનાં 38 પોલીસકર્મીની આંતરિક બદલી કરવામાં આવી છે. 38 પોલીસકર્મીઓમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. તમામ 38 પોલીસકર્મીઓની ક્રાઈમ અને ટ્રાફિકમાં કરવામાં આવી બદલી છે.

આ સમાચાર શેર કરો