મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

25મી જૂને કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન કર્યું જાહેર, TRP અગ્નિકાંડમાં 27ના ગયા હતા જીવ

રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર દ્વારા તપાસ આદરવામાં આવ

25મી જૂને કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન કર્યું જાહેર, TRP અગ્નિકાંડમાં 27ના ગયા હતા જીવ

રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર દ્વારા તપાસ આદરવામાં આવી છે. રાજકોટ-અગ્નિકાંડમાં ન્યાયની માંગ સાથે ૨૫મી જૂને રાજકોટ બંધનું એલાનની જાહેરાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ વેપારીઓને બંધ પાળવા અપીલ કરી

કોંગ્રેસના કાર્યકર્તાઓ વેપારીઓને બંધ પાળવા અપીલ કરી હતી.ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઇ, પીડિત પરિવારોને સાથે રાખીને ગુંદાવાડી વિસ્તારમાં અપીલ કરવા પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો