મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા: વિજયનગર તાલુકા ભાજપ મહામંત્રીના નંબરથી whatsapp ગ્રુપમાં ન્યૂડ ફોટા થયા વાયરલ

સાબરકાંઠાના વિજયનગર તાલુકા ભાજપ મહામંત્રીના નંબરથી whatsapp ગ્રુપમાં ન્યૂડ ફોટા વા

સાબરકાંઠા: વિજયનગર તાલુકા ભાજપ મહામંત્રીના નંબરથી whatsapp ગ્રુપમાં ન્યૂડ ફોટા થયા વાયરલ

સાબરકાંઠાના વિજયનગર તાલુકા ભાજપ મહામંત્રીના નંબરથી whatsapp ગ્રુપમાં ન્યૂડ ફોટા વાયરલ થયા હતા.ભાજપ મહામંત્રીના નંબરથી ન્યૂડ ફોટા વાયરલ થતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.whatsapp ગ્રુપમાં એક પછી એક સંખ્યાબંધ ન્યૂડ ફોટા વાયરલ થતાં ખળભાટ મચ્યો હતો.

મહામંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમનો નંબર હેક થયો

તો બીજી તરફ આ મામલે મહામંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમનો નંબર હેક થયો છે. સમગ્ર મામલે વિજયનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવશે.

આ સમાચાર શેર કરો