VIDEO: અમદાવાદમાં ગુજ. યુનિવર્સિટીમાં RSSના પ્રદર્શન સામે NSUIનો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં RSSના પ્રદર્શન સામે NSUIન
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં RSSના પ્રદર્શન સામે NSUIનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. અટલ કલામ બિલ્ડિંગમાં RSS દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં આંબેડકર અને સરદાર પટેલ સાથેના ઇતિહાસને અધૂરો રજૂ કરવાના NSUIનો આક્ષેપ કર્યો હતો.
એકપક્ષીય ઇતિહાસ દર્શાવતા પોસ્ટરો લગાવ્યા હોવાનો વિરોધ
RSSએ અધૂરો અને એકપક્ષીય ઇતિહાસ દર્શાવતા પોસ્ટરો લગાવ્યા હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. RSSએ અધૂરો અને એકપક્ષીય ઇતિહાસ દર્શાવતા પોસ્ટરો લગાવ્યા હોવાનો વિરોધ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થામાં RSSની પ્રદર્શની દ્વારા વિચારધારા થોપવાના આક્ષેપ લગાવ્યો છે.




