VIDEO : પુણેથી 7 રિપોર્ટ આવ્યાં, એકમાં ચાંદીપુર વાયરસથી મોતની પુષ્ટિ
Chandipur virus in Gujarat : ચાંદીપુર વાયરસ અંગે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની ઉ

Chandipur virus in Gujarat : ચાંદીપુર વાયરસ અંગે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે કહ્યું, "આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. પુણેમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓમાંથી, 7 ના પરિણામો આવ્યા છે અને માત્ર 1ની ચાંદીપુરથી મોતની પુષ્ટિ થઈ છે, બાકીના નેગેટિવ છે. 29 આ કેસો લગભગ 14 જિલ્લાઓમાં નોંધાયા છે."




