દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટમાં બોમ્બની વાત અફવા નિકળી, તંત્રએ રાહતનો શ્વાસ લીધો
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું છે. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 મ

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બ હોવાની માહિતીથી તંત્ર એલર્ટ થયું છે. એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819 માં બૉમ્બ હોવાની માહિતી મળતા એન એસ જી કમાન્ડો, સીઆઈએસએફ, તેમજ સ્થાનીક પોલીસ બૉમ્બ સ્ક્વોડ સાથે તંત્ર દોડતું થયું હતું. મળતી માહિતી મજુબ 10 કિલોમીટર દૂર આ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.
10 કિલોમીટર દૂર આ ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી
મોડી રાત સુધી ફ્લાઈટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. AI-819 ફ્લાઈટમાં 180 યાત્રી વડોદરા આવવા રવાના થયા હતા. મોડી રાત સુધી ચેકિંગ કર્યા પછી કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. કેન્સલ થયેલી. માત્ર અફવા હોવાનું સામે આવ્યું હતું.




