મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક

Bhavnagar News : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. અમરેલી, લીલી

VIDEO : ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક

Bhavnagar News : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. અમરેલી, લીલીયા, લાઠી, ધારી  સહિતનાં પંથકમાં પડેલા ભારે વરસાદને લઇ શેત્રુંજી ડેમમાં પાણી 2 હજાર 30 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ. જેથી શેત્રુંજી ડેમની સપાટી 17.2 ઇંચે પહોંચી છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.

આ સમાચાર શેર કરો