Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : VIDEO: Accident on Somnath Road in Bilimora, one person dies in the accident

VIDEO: બીલીમોરામાં સોમનાથ રોડ પર અકસ્માત, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 નવસારીના બીલીમોરામાં માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે નવસારીના બીલીમોરામાં સોમનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સ્લિપ થઈ હતી. આ દુર્ઘટનામાં પાછળ બેસેલા યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

App Store

સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ

આ સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.