Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Navsari: Question on the functioning of Sarbatian lake, the gap fell before the construction was completed

નવસારીઃ સરબતિયાં તળાવની કામગીરી પર સવાલ, નિર્માણ પૂરું થાય તે પહેલાં જ પડ્યું ગાબડું

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી શહેરમાં કરોડોના ખર્ચે નવનિર્મિત થઈ રહેલા ઐતિહાસિક સરબતિયાં તળાવની કામગીરી વિવાદમાં આવી છે. તળાવનું નિર્માણ હજુ પૂરું થાય તે પહેલાં જ તેમાં મોટું ગાબડું પડી ગયું છે, જેને પગલે કોન્ક્રીટ વર્કની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આટલું જ નહીં, તળાવના બ્યુટીફિકેશન માટે કરવામાં આવેલ માટી પુરાણનો એક મોટો ભાગ પણ ધસી પડ્યો છે. પ્રથમ વરસાદની એન્ટ્રી સાથે જ તળાવની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે....

App Store